મોરબીમાં શારીરિક-માનસિક વિકલાંગ યુવતી પર બળાત્કાર - Rape on physical-mental lame in morbi - www.divyabhaskar.co.in
મોરબીના સામાકાંઠે માળિયા-વનાળિયા વિસ્તારમાં રહેતો અને સિરામિકના કારખાનામાં મજૂરી કરતો દલિત યુવાન બિપીન સોલંકીના મગજ પર વાસનાનું ભૂત સવાર થઇ ગયું હોય તેમ ભૂખ્યા વરુની જેમ પોતાની વાસનાના કિડા ખંખેરવા શિકારની શોધમાં હતો.
આ વાસનાંધ શખ્સની હવસખોર નજરમાં તેના જ વિસ્તારમાં રહેતી અપંગ મંદબુધ્ધિની ૧૯ વર્ષની યુવતી ચડી ગઇ હતી. સામાન્ય મજૂર પરિવારના નાનજીભાઇ મૂળજીભાઇ અંબાલિયાનો પરિવાર ગત ૨૩ ઓક્ટોબરે રાબેતા મુજબ મજૂરી અર્થે કામે ગયો હતો અને તેમની અબુધ અને વિકલાંગ પુત્રી ઘરમાં એકલી હતી ત્યારે આતકમાં રહેતો વાસનામાં અંધ બનેલો યુવાન બિપીન સોલંકી બપોરના સમયે નાનજીભાઇના ઘરમાં ઘૂસી શારીરિક અને માનસિક રીતે વિકલાંગ અને અસહાય યુવતી પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે નરાધમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Tuesday, November 2, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment