Monday, November 22, 2010

અ’વાદ: રિક્ષાચાલકે વિદેશી યુવતીને ઉઠાવી જાતીય શોષણ કર્યું - ahmedabad based rickshaw driver attmept to rape - www.divyabhaskar.co.in

અ’વાદ: રિક્ષાચાલકે વિદેશી યુવતીને ઉઠાવી જાતીય શોષણ કર્યું
વિદેશી યુવતી પર રિક્ષાચાલકે ૪ કલાક સુધી ગુજારેલા જાતીય અત્યાચારના બનાવે રાજ્યની છાપ બગાડી હોવાનું પોલીસ પણ માને છે. જોકે પોલીસે ગણતરીના સમયમાં મોડી રાત્રે રિક્ષાચાલક પૂનમ ઉર્ફે પુરણ ગોપાલ ધોબી (ઉ.વ ૨૭, રહે: હેબતપુર ગામ)ને પકડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

No comments:

Post a Comment